• રવિવાર, 14 એપ્રિલ, 2024

આઇપીએલની બે મૅચની તારીખમાં ફેરફાર  

મુંબઇ, તા.2: આઇપીએલની વર્તમાન સીઝનના બે મેચના શેડયૂલમાં ફેરફાર થયો છે. કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વિરૂધ્ધ દિલ્હી કેપિટલ્સના મેચના આયોજનના દિવસ બદલાયા છે. પહેલા કોલકતા-રાજસ્થાનનો મેચ 17 એપ્રિલે કોલકતાના ઈડન ગાર્ડન પર રમાવાનો હતો. જે હવે 16 એપ્રિલે રમાશે. જયારે ગુજરાત-દિલ્હી વચ્ચેનો મેચ અમદાવાદમાં પહેલા 16 એપ્રિલે રમાવાનો હતો. જે હવે 17 એપ્રિલે રમાશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ