• બુધવાર, 22 મે, 2024

મેરિકોમે ભારતીય અૉલિમ્પિક દળના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું  

નવી દિલ્હી તા.12: વખતની વર્લ્ડ ચેમ્પિયન મુકકેબાજ એમ. સી. મેરિકોમે આજે આગામી પેરિસ ઓલિમ્પિકના ભારતીય દળના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. તેણીએ કહ્યં છે કે અંગત કારણોને લીધે તેના પાસે હવે કોઇ વિકલ્પ હતો. ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)ના અધ્યક્ષ પીટી ઉષાએ કહ્યં છે કે મેરિકોમે પત્ર લખીને....

ઇ-પેપરના નવા શુલ્ક