• બુધવાર, 22 મે, 2024

રોયલ્સ અને કિંગ્સની ટક્કરમાં જો જીતા વહી સિકંદર   

આઇપીએલની આજની મૅચમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ આમને-સામને 

ચંડીગઢ, તા. 12 : પાછલા મેચમાં જીતની કગારે આવીને હાર સહન કરનાર રાજસ્થાન રોયલ્સ ટીમ શનિવારે આઇપીએલના મેચમાં પંજાબ કિંગ્સ સામે ઉતરશે ત્યારે તેનું લક્ષ્ય રણનીતિનો સારી રીતે અમલ કરી જીતના ક્રમ પર વાપસીનો હશે. ગુજરાત સામેના પાછલા મેચમાં રાજસ્થાન પાસે સતત પાંચમી જીતનો સોનેરી મોકો.....

ઇ-પેપરના નવા શુલ્ક