• બુધવાર, 22 મે, 2024

વિનેશનો વધુ એક વિવાદ : અૉલિમ્પિકમાં અટકાવવા ફેડરેશન ડૉપિંગનું ષડ્યંત્ર રચી શકે છે  

પેરિસ અૉલિમ્પિક કવૉલિફાય ટુર્નામેન્ટ રમવાનું સંમતિપત્ર આપતા હોવાનો આરોપ 

નવી દિલ્હી તા.12: સ્ટાર મહિલા પહેલવાન વિનેશ ફોગાટે વધુ એક વિવાદ છેડયો છે. વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો છે કે ભારતીય કુસ્તી મહાસંઘ તેને હર હાલમાં પેરિસ ઓલિમ્પિકમાં રમતી રોકવા માંગે છે. માટે તેઓ મારા પર ડોપિંગનું ષડયંત્ર પણ રચી શકે છે. સામે ભારતીય રેસલીંગ ફેડરેશન કહે છે કે વિનેશ ફોગાટે સમય....

ઇ-પેપરના નવા શુલ્ક