• બુધવાર, 22 મે, 2024

આઈપીએલ : દિલ્હી કૅપિટલ્સ સામે લખનઊ જાયન્ટ્સનો ઘરઆંગણે છ વિકેટે પરાજય  

લખનઊનો 168 રનનો ટાર્ગેટ દિલ્હીએ ચાર વિકેટ ગુમાવી પાર પાડયો

લખનઊ, તા. 12: દિલ્હી કૅપિટલ્સે લખનઊ સુપર જાયન્ટ્સને ઘરઆંગણે 6 વિકેટે હરાવી આઈપીએલમાં આગેકૂચ કરી હતી. ટોચ જીતીને લખનઊની ટીમે પહેલા બૅટિંગ કરી 20 અૉવરમાં સાત વિકેટે 167 રન કર્યા હતા. જવાબમાં દિલ્હી કૅપિટલ્સે 18.1 અૉવરમાં ચાર વિકેટ ગુમાવી 170 રન ફટકારી મૅચ અંકે કરી લીધી...

ઇ-પેપરના નવા શુલ્ક