• બુધવાર, 22 મે, 2024

ઇંગ્લૅન્ડના પૂર્વ દિગ્ગજ સ્પિનર અન્ડરવૂડનું નિધન  

નવી દિલ્હી, તા. 16 : બીજા વિશ્વ યુધ્ધ બાદ ઇંગ્લેન્ડના સર્વશ્રેષ્ઠ સ્પિનર ડેરેક અન્ડરવૂડનું નિધન થયું છે. તેનો 78 વર્ષના હતા. ભારતના મહાન બેટધર સુનિલ ગાવસ્કરને પોતાની બોલિંગથી પરેશાન કરનાર અન્ડરવૂડે 60 અને 70ના દાયકામાં વિશ્વ ક્રિકેટમાં જબરદસ્ત સફળતા મેળવી હતી. તેમણે ઇંગ્લેન્ડ તરફથી 86 ટેસ્ટમાં....

ઇ-પેપરના નવા શુલ્ક