• બુધવાર, 22 મે, 2024

આજે દિલ્હી કૅપિટલ્સ વિરુદ્ધ જંગ  

મોદી સ્ટેડિયમ પર ગુજરાત જીતનો ક્રમ જાળવી રાખવા માગશે 

અમદાવાદ, તા. 16 : ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ બે એવી ટીમ છે જે આઇપીએલની વર્તમાન સીઝનમાં સાતત્યસભર દેખાવ કરવામાં સફળ રહી નથી. બન્ને ટીમના દેખાવમાં નિરંતરતાનો અભાવ છે. બુધવારના મેચમાં બન્ને ટીમ આમને-સામને હશે ત્યારે શુભમન ગિલ અને ઋષભ પંતની ટીમનું.....

ઇ-પેપરના નવા શુલ્ક