• બુધવાર, 22 મે, 2024

હાઈસ્કૉરિંગ મૅચમાં રાજસ્થાન રૉયલ્સે કોલકાતાને ઘરઆંગણે નમાવ્યું  

જોસ બટલરના 60 બૉલમાં અણનમ 107 રન

કોલકતા તા.16: ઇડન ગાર્ડન્સમાં રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની હાઈસ્કોરિંગ મૅચ આખરે રાજસ્થાને બે વિકેટે જીતી લીધી હતી. કોલકાતાએ 20 ઓવર્સમાં વિકેટે ફટકારેલા 223 રનના જવાબમાં રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 224 રન કરી લીધા....

ઇ-પેપરના નવા શુલ્ક