• શુક્રવાર, 03 મે, 2024

લખનઊ સુપર જાયન્ટસે ચેન્નઈ સુપરકિંગ્સને આઠ વિકેટે હરાવ્યું

લખનઊ, તા. 19 : લખનઊના વાજપેયી સ્ટેડીયમમાં આઈપીએલની ક્રિકેટ મૅચમાં લખનઊ સુપર જાયન્ટસે ચેન્નઈ સુપરકિંગનો આઠ વિકેટે પરાભવ કર્યો છે. ચેન્નઈ સુપરકિંગે વિજય માટે આપેલું વિકેટે 176 રનનું લક્ષ્ય લખનઊ સુપર જાયન્ટસે 19 ઓવરમાં બે વિકેટના ભોગે 180 રન કરીને પાર કર્યું....