• શનિવાર, 04 મે, 2024

રોમાંચક મૅચમાં બેંગલોર સામે કોલકાતાની એક રને જીત

કોલકાતાએ આપેલા 223 રનના લક્ષ્ય સામે બેંગલોર 221 રનમાં અૉલઆઉટ 

કોલકાતા, તા. 21 : કોલકાતા અને બેંગલોર વચ્ચે રમાયેલા એકદમ થ્રિલર મેચમાં કોલકાતાએ અંતિમ ઓવરમાં એક રને જીત મેળવી હતી. કોલકાતાએ બેંગલોરને જીત માટે 223 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેનો પીછો કરતા બેંગલોરને અંતિમ ઓવરમાં 21 રનની જરૂરીયાત હતી. દરમિયાન કર્ણ શર્માએ ત્રણ સિક્સર ફટકારીને મેચને નવો....