• શનિવાર, 04 મે, 2024

સીએસકેના ગઢ ચેપોક સ્ટેડિયમમાં એલએસજી હલ્લાબોલ કરશે

8-8 અંક ધરાવતી ચેન્નઇ અને લખનઊ ટીમ પૉઇન્ટ ટેબલ પર સ્થિતિ સુધારવાના પ્રયાસમાં 

ચેન્નઇ, તા. 22 : ગત ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ તેના ગઢ ચેપોક સ્ટેડિયમ પર મંગળવારે લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો પાછલી હારનો હિસાબ ચૂકતે કરવો અને પોઇન્ટ ટેબલ પર પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવાનો હશે. છેલ્લે બન્ને ટીમનો સામનો ગત સપ્તાહે..