• શનિવાર, 04 મે, 2024

રાજસ્થાન રૉયલ્સ પ્લેઅૉફમાં ક્વૉલિફાય

મુંબઈ સામે નવ વિકેટે વિજય

જયપુર, તા.22 : તિલક વર્મા 65 રન અને નેહલ વઢેરાના 49 રનના કારણે જયપુરમાં રમાયેલી મૅચમાં મુંબઈ ઇન્ડિયને નવ વિકેટે 179 રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાને વરસાદના વિધ્ન વચ્ચે યશસ્વી જયસ્વાલની અણનમ શાનદાર શતકથી નવ વિકેટે મૅચ જીતી લીધી હતી, પરિણામે 14 પોઇન્ટ સાથે રાજસ્થાને આઇપીએલના પ્લેઓફ માટે ક્વૉલીફાય થયું છે.  રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલ...