• શુક્રવાર, 17 મે, 2024

સિંધુ સહિતના 7 શટલર્સ પેરિસ અૉલિમ્પિકમાં રેન્કિંગના આધારે ક્વૉલિફાય   

નવી દિલ્હી, તા.29 : ભારતીય બેડમિન્ટન એસોસિયેશને આજે સ્પષ્ટ કર્યું છે કે આગામી પેરિસ ઓલિમ્પિક માટે રેન્કિંગના આધાર પર દેશના સાત બેડમિન્ટન ખેલાડી કવોલીફાય થયા છે. જેની જાહેરાત સાઇ મીડિયાએ સોશિયલ મીડિયા પર આજે કરી છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઇથી 11 ઓગસ્ટ દરમિયાન રમાશે. ભારતના જે સાત....