• બુધવાર, 22 મે, 2024

ઉબેર કપ ગ્રુપ મૅચમાં ચીન સામે ભારતની 0-5થી હાર  

યુવા સનસની અનમોલ ખરબને ઇજા : આંસુ સાથે કોર્ટ છોડયો 

નવી દિલ્હી, તા.30 : ચીનમાં ઉબેર અને થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. આજે ઉબેર કપના આખરી ગ્રુપ મેચમાં ભારતીય મહિલા ટીમનો 15 વખતની પૂર્વ ચેમ્પિયન ચીન સામે 0-5થી કારમો પરાજય થયો છે. જો કે પહેલા બે ગ્રુપ મેચમાં કેનેડા અને સિંગાપોરને હાર આપી ભારતીય મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. ઉબેર કપમાં....

ઇ-પેપરના નવા શુલ્ક