• બુધવાર, 22 મે, 2024

આઇપીએલના ખર્ચાળ બૉલર નોર્ખિયાનો દ. આફ્રિકાની વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ  

માર્કરમ કૅપ્ટન : બાવૂમાની બાદબાકી : રયાન રિકેલ્ટન અને ઓટનિલ બાર્ટમૅન નવા ચહેરા 

જોહાનિસબર્ગ, તા. 30 : આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમી રહેલ અને સતત કંગાળ દેખાવ કરી રહેલ ઝડપી બોલર એનરિક નોર્ખિયાનો . આફ્રિકાની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરાયો છે. વન ડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન તેંબા બાવૂમાનું ટી-20 વર્લ્ડ કપની ટીમમાંથી પત્તું કપાયું છે. એડન માર્કરમ 15 ખેલાડીની....

ઇ-પેપરના નવા શુલ્ક