દુબઇ તા.3: વેસ્ટ ઇન્ડિઝના બેટસમેન ડેવોન થોમસ પર આઇસીસીએ મેચ ફિકસીંગ મામલે પાંચ વર્ષનો પ્રતિબંધ મુકયો છે. આઇસીસીએ જણાવ્યું છે કે 34 વર્ષીય ડેવોન થોમસે શ્રીલંકા ક્રિકેટ, અમીરાત ક્રિકેટ બોર્ડ અને કેરેબિયન પ્રીમિયર લીગમાં સાત મામલામાં ભ્રષ્ટાચાર વિરોધી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યાંની વાત સ્વીકારી છે. આ ઉલ્લંઘનો....