તા. 1 મેના 3 વિકેટ લીધી અને 2 મેના અંતિમ શ્વાસ લીધા
લંડન, તા.3: ઇંગ્લેન્ડ ક્રિકેટ માટે હૃદયદાયક સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડના ફકત 20 વર્ષના પ્રતિભાશાળી ક્રિકેટર જોશ બેકરનું તા. 2 મેના રોજ અચાનક નિધન થયું છે. જોશ સારો સ્પિન ઓલરાઉન્ડર હતો. તે ડાબા હાથથી સ્પિન બોલિંગ કરતો હતો. મૃત્યુના એક દિવસ પહેલા એટલે કે તા. 1 મેના દિવસે તે કાઉન્ટી મેચ રમ્યો હતો....