• શનિવાર, 18 મે, 2024

પ્લેઅૉફની આશા જીવંત રાખવા બેંગલુરુ-ગુજરાત વચ્ચે આજે ડૂ ઓર ડાઇ મૅચ

આરસીબીના ફટકાબાજ વિલ જેક્સ પર અંકુશ મૂકવાનો ગુજરાતના બૉલરો સામે પડકાર

બેંગ્લુરુ, તા.3 : સમીકરણોના આધાર પર હજુ પણ પ્લેઓફની દોડમાં બની રહેલી તળિયાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને લથડયા ખાતી ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે રહીસહી આશા જીવંત રાખવા માટે શનિવારના મેચમાં કરો યા મરો સમાન મુકાબલો થશે. આરસીબીના ખાતામાં 10 મેચમાં ફક્ત 3 જીતથી 6 પોઇન્ટ છે અને અંતિમ સ્થાને....

ઇ-પેપરના નવા શુલ્ક