• રવિવાર, 19 મે, 2024

મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાક.ની ટક્કર છઠ્ઠી અૉક્ટોબરે

બાંગ્લાદેશમાં 19 દિવસમાં 23 મૅચ રમાશે : આઇસીસીએ શેડયૂલ જાહેર કર્યો

નવી દિલ્હી, તા.5 : બાંગલાદેશની ધરતી પર વર્ષે ઓક્ટોબરમાં રમાનાર મહિલા ટી-20 વર્લ્ડ કપનો શેડયૂલ જાહેર કર્યો છે. ટૂર્નામેન્ટનો બહુપ્રતિક્ષિત ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 6 ઓક્ટોબરે રમાશે. મહિલા ટી-20 વિશ્વ કપમાં ભારતીય ટીમની કઠિન ગ્રુપ મળ્યું છે. ભારત સાથે વર્તમાન ચેમ્પિયન...

ઇ-પેપરના નવા શુલ્ક