• રવિવાર, 19 મે, 2024

મુંબઈ સનરાઇઝર્સનાં સમીકરણ બગાડવા મેદાનમાં ઉતરશે

હૈદરાબાદ વિજયક્રમ જાળવી રાખી પ્લેઓફ ભણી આગેકૂચ કરવા માગશે 

મુંબઈ, તા.5 : વિજય ક્રમ પર વાપસી કરી ચૂકેલી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ સોમવારે અહીંના વાનખેડે સ્ટેડિયમ પર ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલ મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત મેળવી પ્લેઓફ ભણી આગેકૂચ કરવા પર હશે. સનરાઇઝર્સ હાલમાં 10 મેચમાં 6 જીતથી 12 પોઇન્ટ સાથે ચોથા...

ઇ-પેપરના નવા શુલ્ક