• રવિવાર, 19 મે, 2024

સીએસકેની પ્લેઓફ ભણી આગેકૂચ : પંજાબ સામે 28 રને જીત

રવીન્દ્ર જાડેજાનો અૉલરાઉન્ડ દેખાવ 43 રન અને 3 વિકેટ : ધોની અને શિવમ ગોલ્ડન ડક

ધર્મશાલા તા.5 : રવીન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ દેખાવથી પંજાબ કિંગ્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સે 28 રને શાનદાર જીત મેળવીને પ્લેઓફ ભણી આગેકૂચ કરી છે. ઉપરાંત પાછલા મેચમાં ચેપોકના હોમ ગ્રાઉન્ડ પર પંજાબના હાથે મળેલ આંચકારૂપ હારનો હિસાબ સીએસકે દ્રારા ચૂકતે કરાયો છે. પ્લેયર ઓફ...

ઇ-પેપરના નવા શુલ્ક