• રવિવાર, 19 મે, 2024

ટી-20 વર્લ્ડ કપ પર આતંકી હુમલાનું જોખમ  

પાકિસ્તાન સ્થિત આઇએસ-કે આતંકવાદી સંગઠન તરફથી ધમકી મળ્યાના રિપોર્ટ 

નવી દિલ્હી, તા.6 : અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર તા. 2 જૂનથી શરૂ થનાર ટી-20 વર્લ્ડ કપ આતંકી ખતરાનો ભય છે. વર્લ્ડ કપના સહયજમાન દેશ વેસ્ટ ઇન્ડિઝને ઉત્તરી પાકિસ્તાનના એક આતંકી સંગઠન તરફથી ધમકી મળી છે. ત્રિનિદાદના વડા પ્રધાન ડો. કીથ રોવેલએ આ ખુલાસો કર્યો છે. જેની આઇસીસીએ પણ પુષ્ટિ કરી....

ઇ-પેપરના નવા શુલ્ક