• રવિવાર, 19 મે, 2024

વર્લ્ડ નંબર ટુ ચીની ખેલાડીને હાર આપી માનિકા બત્રાનો ઉલટફેર   

કેએઇસી (સઉદી અરબ), તા. 7: ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર માનિકા બત્રાએ સઉદી સ્મેશ ટૂર્નામેન્ટમાં મેજર અપસેટ કર્યો છે. માનિકાએ વિશ્વ ક્રમાંકમાં બીજા સ્થાન પરની ચીનની ખેલાડી વાંગ માન્યૂને હાર આપીને કેરિયરની સર્વશ્રેષ્ઠ જીત હાંસલ કરી છે. આ જીત સાથે જ માનિકાએ પ્રી ક્વાર્ટર ફાઇનમાં પ્રવેશ કર્યોં છે. વિશ્વ ક્રમાંકમાં 39મા નંબરની માનિકા બત્રાએ ફકત....

ઇ-પેપરના નવા શુલ્ક