• સોમવાર, 20 મે, 2024

હૈદરાબાદ અને લખનઊ વચ્ચે આજે આર યા પાર મુકાબલો  

પ્લેઓફની ભણી આગેકૂચ કરવા બન્ને ટીમને હરહાલમાં જીત જરૂરી  

હૈદરાબાદ, તા.7 : પ્લેઓફની રસાકસીભરી રેસમાં ટકી રહેવા માટે આઇપીએલના બુધવારના મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ આમને-સામને હશે. બન્ને માટે આ મેચ કરો યા મરો સમાન બની રહેશે. બન્ને ટીમના 11-11 મેચમાં 12-12 પોઇન્ટ છે. એસએચઆરનો નેટ રન રેટ માઇનસ....

ઇ-પેપરના નવા શુલ્ક