• સોમવાર, 20 મે, 2024

સેમસનને કેચ આઉટ આપવા પર વિવાદ : મૅચ ફીનો 30 ટકા દંડ થયો   

નવી દિલ્હી, તા.8 : આઇપીએલના ગઇકાલના મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસન પર મેચ ફીનો 30 ટકાનો દંડ થયો છે. તેણે અમ્પયારના નિર્ણય સામે ઉગ્ર રીતે આપત્તિ વ્યક્ત કરી હતી. ગઇકાલના આ મેચમાં 222 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સના 20 ઓવરના અંતે 8 વિકેટે 201 રન થયા હતા. 20 રનની....