• સોમવાર, 20 મે, 2024

પ્લેઓફની આશા જીવંત રાખવા પંજાબ-બેંગલુરુ વચ્ચે હૂક ઓર ક્રૂક મૅચ   

જે ટીમને હાર મળશે તેના પ્લેઓફના દરવાજા લગભગ બંધ

 ધર્મશાલા, તા.8 : પ્લેઓફની રહી-સહી આશા જીવંત રાખવા માટે આઇપીએલના આવતીકાલના મેચમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આમને-સામને હશે. બેંગ્લુરુ સાતમા અને પંજાબ આઠમા ક્રમ સાથે પોઇન્ટ ટેબલ પર ઉપર આવવા સંઘર્ષ કરી રહી છે, પણ આ બન્ને ટીમ પ્રારંભથી સાતત્યસભર દેખાવ કરી રહી નથી. ટીમ સંતુલનના અભાવે પંજાબ અને....