• સોમવાર, 20 મે, 2024

હેડ-અભિષેકની આંધી : માત્ર 58 દડામાં 166 રનનો ટારગેટ ચેઝ કર્યોં  

લખનઊ સામે હૈદરાબાદની 10 વિકેટે તાબડતોબ જીત : હેડના 8 છગ્ગાથી 89* અને અભિષેકના 6 છગ્ગાથી 75* 

હૈદરાબાદ, તા. 8 : લખનઉ સામેના મેચમાં 166 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા  ટ્રેવિસ હેડ અને આશુતોષ શર્માએ રનનો ધોધ વહાવીને હૈદરાબાદને ફકત 9.4 ઓવરમાં વિના વિકેટે ધસમસતી જીત અપાવી હતી. ટ્રેવિસ હેડ ફકત 30 દડામાં 8 ચોકકા અને 8 છકકાથી 89 રને અણનમ રહ્યો....