નવી દિલ્હી, તા.8 : આઇસીસી ટી-20 વર્લ્ડ કપ શરૂ થવા આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે. આઇપીએલની સમાપ્તિ બાદ ફટાફટ ક્રિકેટનો આ મહાકુંભ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર તા. 2 જૂનથી થશે. વન ડે વર્લ્ડ કપના ફાઇનલની આંચકારૂપ હાર બાદ રોહિત શર્માની આગેવાનીમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયા...