• બુધવાર, 22 મે, 2024

પહેલવાન અમન સહરાવત અને નિશા દહિયા પેરિસ અૉલિમ્પિકમાં કવૉલિફાય

પુરુષ વર્ગમાં ભારતને પહેલો કવોટા મળ્યો: મહિલા વર્ગમાં પહેલીવાર પાંચ ખેલાડી ભાગ લેશે  

નવી દિલ્હી તા.13: પહેલવાન અમન સહરાવત પેરિસ ઓલિમ્પિકમાં કવોલીફાય થયો છે. પુરુષ વર્ગ કુસ્તીમાં ભારતનો પહેલો ઓલિમ્પિક કવોટા છે. અમન સહરાવતે 57 કિલો ફ્રી સ્ટાઇલ વર્ગમાં પેરિસ ઓલિમ્પિકની ટિકિટ બૂક કરી છે. બીજી તરફ....

ઇ-પેપરના નવા શુલ્ક