• બુધવાર, 22 મે, 2024

ટી-20 વર્લ્ડ કપની બાંગ્લાદેશ ટીમમાં શકિબ સામેલ  

નઝમૂલ હસન શાંતો કૅપ્ટન 

ઢાકા, તા.14 : અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર તા. 2 જૂનથી રમાનાર આઇસીસી ટી-20 વર્લ્ડ કપની બાંગલાદેશની 15 ખેલાડીની ટીમની આજે જાહેરાત થઇ છે. મીડલઓર્ડર બેટર નઝમૂલ હસન શાંતોને બાંગલાદેશની વર્લ્ડ કપ ટીમનું સુકાન સોંપાયું છે. શાંતોને વર્ષે ત્રણેય ફોર્મેટનો કેપ્ટન જાહેર કરાયો હતો. અનુભવી ઓલરાઉન્ડર....

ઇ-પેપરના નવા શુલ્ક