• બુધવાર, 22 મે, 2024

દિલ્હીએ પ્લેઅૉફની આશા જીવંત રાખી   

લખનઊની ટીમ 19 રનથી હારી 

નવી દિલ્હી તા.14 : પ્લેઓફની આશાને જીવંત રાખવા માટે મહત્વની મેચમાં દિલ્હી કેપિટલ્સના ઓપનર અભિષેક પોરેલ (58) અને ટ્રીસ્ટન સ્ટબના અણનમ 57 રનની મદદથી ચાર વિકેટે 208 રન કર્યા હતા. જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ નવ વિકેટે 189 રન બનાવી શકી હતી. પરિણામે 19 રનથી હારી ગઈ....

ઇ-પેપરના નવા શુલ્ક