• બુધવાર, 22 મે, 2024

આઇસીસી પ્લેયર અૉફ ધ મન્થ તરીકે યુએઇનો મોહમ્મદ વસીમ અને વિન્ડિઝની હેલી મેથ્યુસ

દુબઇ, તા. 14 : આઇસીસી તરફથી એપ્રિલ મહિનાના પ્લેયર ઓફ મન્થ માટે યુએઇ ટીમના કેપ્ટન અને ઓપનર મોહમ્મદ વસીમની પસંદગી કરી છે. તેણે એસીસી પ્રીમિયર કપમાં શાનદાર બેટિંગ કરી હતી. મહિલા વિભાગમાં એવોર્ડ વેસ્ટ ઇન્ડિઝની હેલી મેથ્યૂસને મળ્યો છે. તેણીએ પાકિસ્તાન સામેની વન ડે અને ટી-20 શ્રેણીમાં વિન્ડિઝ....

 

ઇ-પેપરના નવા શુલ્ક