• બુધવાર, 22 મે, 2024

પંજાબનો ઇરાદો રાજસ્થાનને આંચકો આપી પ્રોત્સાહક જીત   

આજે ગુવાહાટીમાં આઇપીએલની મૅચ : આરઆરના લોકલ બૉય રિયાન પરાગના દેખાવ પર નજર

ગુવાહાટી, તા.14 : આઇપીએલમાં બુધવારે રાજસ્થાન રોયલ્સ સામેના મેચમાં પંજાબ કિંગ્સ પ્લેઓફના સમીકરણમાં વધુ ગૂંચ ઉભી કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે. પંજાબની ટીમ પહેલેથી પ્લે ઓફની બહાર થઈ ચૂકી છે. તેની નજર રાજસ્થાન રોયલ્સને આંચકો આપી પ્રોત્સાહક....

ઇ-પેપરના નવા શુલ્ક