• મંગળવાર, 25 જૂન, 2024

આફ્રિકાનું લક્ષ્ય સુપર-8 રાઉન્ડ : આજે બાંગ્લાદેશ સામે ટક્કર

ન્યૂયોર્ક, તા.9 : પોતાના પહેલા બે મેચમાં જીત નોંધાવી ચૂકેલી ગ્રુપ ડીની ટોચની ટીમ . આફ્રિકા સોમવારના મેચમાં બાંગલાદેશ સામે વિજયકૂચ જાળવી રાખવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. બાંગલાદેશ સામેની જીતથી આફ્રિકા ટીમ ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ કરશે. ન્યૂયોર્કનાં નાસાઉ સ્ટેડિયમની...

ઇ-પેપરના નવા શુલ્ક