• મંગળવાર, 25 જૂન, 2024

જોકોવિચને ખસેડી ઇટાલીનો યાનિક સિનર નંબર વન ટેનિસ ખેલાડી બન્યો

પેરિસ, તા.10 : ઇટાલીનો ખેલાડી યાનિક સિનર આજે જાહેર થયેલ એટીપી રેન્કિંગમાં નોવાક જોકોવિચને હરાવીને પહેલીવાર ટોચનાં સ્થાને પહોંચ્યો છે. સિનર ફ્રેંચ ઓપનના સેમિ ફાઇનમાં કાર્લોસ અલ્કારાજ સામે હાર્યો હતો. આમ છતાં તે એક ક્રમના ફાયદાથી નંબર વન બન્યો છે. 22 વર્ષીય...

ઇ-પેપરના નવા શુલ્ક