• શનિવાર, 13 એપ્રિલ, 2024

હવે પન્નુ કેસમાં અમેરિકી ચંચુપાત  

મર્યાદા પાર થવી જોઈએ નહીં : ગારસેટ્ટી 

તપાસ સાથે ભારતીય સુરક્ષા હિત જોડાયેલું છે : જયશંકર

નવી દિલ્હી, તા. 1 : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને ભારત અને અમેરિકા વચ્ચે તણાવ ઘટવાનું નામ લઈ રહ્યો નથી. ભારતીય અધિકારીની કથિત રીતે સાજિશમાં સંલિપ્તતાના આરોપો ઉપર અમેરિકી રાજદૂતે કહ્યું છે કે બન્ને દેશ મામલે મળીને કામ કરી રહ્યા છે. જો કે કોઈપણ દેશના કોઈ સરકારી કર્મચારી બીજા દેશના નાગરીકની હત્યાની સાજિશમાં સામેલ થઈ શકે નહી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ