• રવિવાર, 14 એપ્રિલ, 2024

બૅન્કિંગ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા આરબીઆઈની કામગીરી પ્રશંસનીય : વડા પ્રધાન    

મધ્યસ્થ બૅન્કના 90મા સ્થાપના દિનની ઉજવણી 

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : પાછલા દસ વર્ષમાં રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) દેશની બૅન્કિંગ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા માટે પ્રશંસનીય કામગીરી બજાવી છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની મધ્યસ્થ બૅન્કના 90મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે અહીં આયોજિત એક સમારંભમાં જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ