• રવિવાર, 19 મે, 2024

સરદાર વલ્લભભાઈ પટેલ પક્ષ આવકવેરા વિભાગના રડારમાં   

મુંબઈ, તા. 6 : અનેક પક્ષોએ લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. એમાં  મુંબઈથી એસવીપીપી (સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી) નામની રાજકીય પાર્ટીના ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ એક રજિસ્ટર્ડ બિન-માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષ છે. આ પાર્ટી રાજકારણમાં બહુ સક્રિય નથી, પરંતુ કરોડોનું ડોનેશન મેળવનારી આ પાર્ટી આવકવેરા વિભાગની નજરમાં….

ઇ-પેપરના નવા શુલ્ક