• રવિવાર, 19 મે, 2024

આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યની 93 બેઠક માટે મતદાન  

ગુજરાતમાં તમામ 25, મહારાષ્ટ્રની 11, યુપીની 10 સહિત વિવિધ રાજ્યમાં ચૂંટણી

 નવી દિલ્હી, તા. 6 : ભારતીય લોકતંત્રનું મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી આ વખતે દેશમાં ભીષણ ગરમી વચ્ચે યોજાઈ રહી છે. જેમાં આવતીકાલે મંગળવારે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 10 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો માટે મતદાન થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સુરતમાં બિનહરીફ થયેલી સુરત સિવાયની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10 અને…..

 

ઇ-પેપરના નવા શુલ્ક