• રવિવાર, 19 મે, 2024

કૉંગ્રેસી પ્રધાનના પીએના નોકર પાસેથી મળ્યા કરોડો રૂપિયા, ગણતરીનાં મશીનો હાંફી ગયાં  

ઝારખંડ : ગ્રામીણ વિકાસ વિભાગનાં ટેન્ડર કૌભાંડમાં ઈડીની કાર્યવાહી 

નવી દિલ્હી, તા. 6 : ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં ટેન્ડર કમિશન કૌભાંડ મામલે ઇડી મોટી કાર્યવાહી કરી રહી છે. આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. જેને લઈને છ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે જ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીરના અંગત સચિવ સંજીવ લાલના નોકરના પરિસરોની તલાશી લેવામાં આવી….

ઇ-પેપરના નવા શુલ્ક