• સોમવાર, 20 મે, 2024

વિપક્ષ પાસે ઝંડો કે એજન્ડા નથી : મુખ્ય પ્રધાન  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : વિરોધ પક્ષો પાસે ઝંડો નથી અને એજન્ડા પણ નથી. રંગ બદલનારા કાચીંડા જોયા છે, પરંતુ આટલો જલદી રંગ બદલનારો કાચીંડો કોઈએ જોયો છે? એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં જણાવ્યું છે. `મહાયુતિ'ના ઈશાન મુંબઈની બેઠકના ઉમેદવાર મિહિર કોટેચાને....