• સોમવાર, 20 મે, 2024

પુણેમાં જમિયત ઉલેમા-એ-હિંદની બેઠકમાં મોદીને હરાવવા મતદાનની મુસ્લિમોને અપીલ  

તન્ઝીમના નેતાઓએ ખુલ્લેઆમ ઇન્ડિ બ્લૉકના ઉમેદવારોને જિતાડવા કરી અપીલ

પુણે, તા. 7 : દેશમાં બિનસાંપ્રદાયિક સરકારને સત્તા ઉપર લાવવા માટે મુસ્લિમોએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)ના બારામતીની બેઠકના ઉમેદવાર સુપ્રિયા સુળે અને શિરૂરના ઉમેદવાર અમોલ કોલ્હે, કૉંગ્રેસના પુણેની બેઠકના ઉમેદવાર રવીન્દ્ર ધંગેકર તેમ જ માવળની બેઠકના શિવસેના (ઠાકરે)ના ઉમેદવાર સંજોગ વાધીરેની તરફેણમાં મતદાન કરવાનો....