• સોમવાર, 20 મે, 2024

ત્રીજા તબક્કામાં સરેરાશ 61 ટકા મતદાન  

11 રાજ્યની 93 લોકસભા બેઠક માટે

નવી દિલ્હી, તા.7 : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે ગુજરાત સહિત 11 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 93 બેઠક પર મતદાન યોજાયુ હતુ. સાંજે 7 વાગ્યા સુધીમાં સરેરાશ 61.16 ટકા મતદાન નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 54.09 ટકા તો આસામમાં 75.01 ટકા બમ્પર મતદાન થયુ છે. બિહાર અને છત્તીસગઢમાં ચૂંટણી.....