• બુધવાર, 22 મે, 2024

ખરાબ હવામાનને પગલે ગર્ડર બેસાડવાનું કામ વિલંબમાં મુકાયું  

મુંબઈ, તા. 14 : કોસ્ટલ રોડ અને બાન્દ્રા-વરલી સી લિન્કને જોડવા માટે દરિયામાં એક તરફ મહાકાય ગર્ડર બેસાડવામાં આવ્યા બાદ આજે બીજી બાજુનું ગર્ડર બેસાડવાનું નિયોજન કરાયું હતું.  પરંતુ સોમવારે જોરદાર પવન અને ભારે વરસાદને કારણે ગર્ડર બેસાડવાનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે. બે દિવસ પછી ગર્ડર બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. પ્રિન્સેસ સ્ટ્રીટથી બાન્દ્રા.....

ઇ-પેપરના નવા શુલ્ક