• બુધવાર, 22 મે, 2024

હોર્ડિંગ મામલે રાજકારણ ગરમાયું  

ઉદ્ધવ ઠાકરેનો હોર્ડિંગ કંપનીના માલિક સાથેનો ફોટો વાઇરલ

નિખિલ મિશ્રા તરફથી

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં ચોથા તબક્કાનું મતદાન થઈ ગયું છે. પાંચ દિવસ બાદ મુંબઈ અને એમએમઆરમાં પાચમા તબક્કાનું મતદાન થવાનું છે. પરિણામે રાજકીય વાતાવરણ પણ ગરમ છે. ત્યારે ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવા જેવી કમનસિબ ઘટનાને લઈને પણ એક બીજા પર દોષારોપણ કરવાનું રાજકારણ શરુ થઈ ગયું છે. એક વીડીયો વાઇરલ થયો છે જેમાં....

ઇ-પેપરના નવા શુલ્ક