• બુધવાર, 22 મે, 2024

માલીવાલના આરોપ અંગે દિલ્હી પાલિકામાં હંગામો  

નવી દિલ્હી, તા.14 : મુખ્ય પ્રધાન કેજરીવાલનાં નિવાસસ્થાને પૂર્વ પીએ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સદસ્ય સ્વાતિ માલીવાલે મારપીટનો આરોપ લગાવ્યા બાદ મામલે દિલ્હી પાલિકા (એમસીડી)માં મંગળવારે ભારે હોબાળો થયો હતો. ભાજપના સદસ્યોએ નારેબાજી કરી રાજીનામું માગતા મેયરે ગૃહની કાર્યવાહી.....

ઇ-પેપરના નવા શુલ્ક