• બુધવાર, 22 મે, 2024

વારાણસીથી વડા પ્રધાને ત્રીજી વાર ભર્યું નામાંકન  

400 પાર નારો નહીં, લોકોનો સંકલ્પ છે

વારાણસી, તા.14 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગંગા પૂજા-આરતી, ક્રૂઝની સવારી અને કાલ ભૈરવના દર્શન બાદ પુષ્ય નક્ષત્રમાં ત્રીજીવાર વારાણસી લોકસભા બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન તેમની સાથે ચાર પ્રસ્તાવક ગણેશ્વર શાત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહા અને સંજય સોનકર હાજર રહ્યા હતા. નામાંકન વખતે કલેક્ટર કચેરીએ મુખ્ય પ્રધાન યોગી પણ....

ઇ-પેપરના નવા શુલ્ક