• મંગળવાર, 20 મે, 2025

ભારતમાં સાયરન, પાકિસ્તાનમાં ધ્રુજારી

244 જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલ; પાક સીમાએ યુદ્ધ વિમાનોની ગર્જના 

નવી દિલ્હી,તા.6 નિર્દોષ પ્રવાસીઓ પર પહેલગામમાં હીચકારા આતંકવાદી હુમલા બાદ ભારતે આક્રમક વલણ અપનાવ્યું છે અને યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દેશભરમાં બુધવારે યુદ્ધની કવાયત માટેની સજ્જતા ચકાસવા માટે સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરાયું છે. ભારતના 244 જિલ્લામાં આવતી કાલે સાયરનો.....