§ રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓમાં એલર્ટ : આપાત સંજોગોને પહોંચી વળવા શ્રેણીબદ્ધ પગલાં
ગાંધીનગર, તા. 9 : ભારતીય દળોએ ઓપરેશન
સિંદૂરથી પહલગામ આતંકવાદી હુમલાનું વેર વસૂલ્યા પછી પાકિસ્તાને આતંકવાદીઓ સામેની કાર્યવાહીને
માથે ઓઢીને ભારતને જંગ માટે ઉશ્કેરતા પ્રયાસો આદર્યા છે અને ભારતે તેનો સઘન જવાબ પણ
આપ્યો છે. કાશ્મીરથી માંડીને કચ્છની સીમા સુધી પાકિસ્તાની સેનાએ......