• સોમવાર, 02 માર્ચ, 2026

આતંકવાદ ઉપર `પ્રહાર': એન્ટિ ટેરર પૉલિસી જાહેર

આતંકવાદને પહોંચી વળવાના ઉપાય અને વ્યૂહમાં આધુનિક જોખમ ઉપર વિશેષ નજર

નવી દિલ્હી, તા. 23 : આતંક અને આતંકવાદીઓને ભરી પીવા માટે ભારત સરકાર તરફથી પહેલીવાર આતંક વિરોધી નીતિ(એન્ટી ટેરર પોલિસી) `પ્રહાર' જાહેર કરવામાં આવી છે. આ નવી નીતિમાં સીમાપારનાં આતંકવાદ, સાઈબર હુમલા અને ડ્રોન હુમલા સહિત આધુનિક ટેકનોલોજીનાં દુરુપયોગનાં જોખમને પહોંચી વળવા માટે ઉપાયો અને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ